ચોંકાવનારી ઘટના 😱 11 વર્ષના સિક્રેટ અફેર બાદ ભાઇએ બહેન સાથે જ કરી લીધા લગ્ન, પ્રેગનેન્સીનો ચોંકાવનારો ખુલાસો

  • જગતમાં પ્રેમ આંધળો હોય છે
  • ભાઇએ જ બહેન સાથે કર્યા લગ્ન
  • 13 વર્ષની રિલેશનશીપ બાદ કર્યા લગ્ન

એક પોર્ટુગલ બાઇક રેસરે પોતાની જ સ્ટેપ સિસ્ટર સાથે લગ્ન કરી લીધા છે અને તે પોતાના પહેલા બાળકને આ દુનિયામાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે.

મોટો ગ્રેન્ડપિક્સ રાઇડર માગુએલ ઓલિવેરાએ પોતાની સ્ટેપ સિસ્ટર આન્દ્રિયા પિમેન્ટા સાથે લગ્ન કર્યા છે.

11 વર્ષ સુધી સિક્રેટ અફેર

મિગુએલ અને આન્દ્રિયા એક બીજાને 13 વર્ષની ઉંમરથી ડેટ કરી રહ્યાં છે. બંનેએ 11 વર્ષ સુધી એકબીજા સાથેના સંબંધને દુનિયાથી છુપાવીને રાખ્યો હતો. પહેલીવાર તેમણે 2019માં પોતાના સંબંધની વાત સ્વીકારી હતી. તે પહેલા બંનેનું રિલેશનશીપ એકદમ સિક્રેટ હતું.

13 વર્ષની રિલેશનશીપ બાદ લગ્ન

એક રિપોર્ટ અનુસાર 24 વર્ષની પિમેન્ટાની માતા મિગુએલના પિતાની બીજી પત્ની છે. બંને સ્ટેપ સિબલિંગ્સે 13 વર્ષની રિલેશનશીપ બાદ લગ્ન કરી લીધા છે.

તસવીર શૅર કરીને આપી જાણકારી

કપલે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે અને તેમાં લખ્યું છે કે આ વીકેન્ડ અમે પોતાના જીવનનો સૌથી મહત્વપૂર્ણ મોડ બનાવ્યો છે. અમે લગ્ન કર્યા છે અને આ પળને તમારી સાથે શૅર કરવા માગીએ છીએ.

એ પોસ્ટ જોવા અહીં ક્લિક કરો : POST

પ્રેગનેન્સીનો ખુલાસો

લગ્નની પોસ્ટ બાદ મિગુએલે પત્નીની ગર્ભવતી થવાની જાણકારી આપી હતી. તેમાં તેણે લખ્યું છે કે, અમારું જીવન હવે વિશેષ કંપની સાથે ચાલશે. એક નોકરી જે અમારી બાકીની યાત્રા સુધી ચાલશે. તને મળવાની રાહ નથી જોઇ શકતા લવ.

તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોવા અહીં ક્લિક કરો : POST

વર્લ્ડ ચેમ્પિયન હતા મિગુએલ

મિગુએલનો જન્મ 4 જાન્યુઆરી 1995ના રોજ પોર્ટુગલના અલમાંડામાં થયો હતો. તે એક બાઇક રેસર છે અને 2015 ઇટાલિયન બાઇક ગ્રાન્ડ પ્રિક્સ જીતનારો પહેલો પોર્ટુગીઝ રાઇડર છે. વર્ષ 2018માં મિગુએલ મોટો 2 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રનર અપ હતો.

મિત્રો કહેવાય છે ને પ્રેમ અંધળો હોય છે એ આ ઘટના પરથી સમજી શકાય છે. ભાઈ બહેન હોવા છતાં આ વર્લ્ડ ચેમ્પિયનએ એક પણ વખત વિચાર્યા વગર પોતાના રિલેશનશિપ ની જાહેરાત કરી દીધી આ સમાચારથી ઘણાં લોકો ચકિત થઈ ગયાં છે.

હવે આને પ્રેમ કહેવું કે શું કહેવું એ સમજાતું નથી 😅 પણ આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે પ્રેમ ખરેખર અંધળો જ હોય છે….🤣

★ તમારા માટે ખાસ :-

● વ્હાલી દીકરી યોજના|Gujarat vahali Dikri Yojana 2021

● પુરુષોએ પોતાની સ્ટેમીના વધારવા આ વસ્તુ એક વાર જરૂર ટ્રાય કરવી જ જોઈએ

● સુરતમાં મળે છે 580 રૂપિયે કિલો બચપન કા પ્યાર, સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ દુકાન

◆ આવી જ અવનવી માહીતી મેળવવા માટે અમારી વેબસાઈટ ચેક કરતા રહો. 👍

◆ અવનવા Facts અને માહિતીઓ તથા સરકારી ભરતી & યોજનાઓ તેમજ તમામ શૈક્ષણિક ન્યુઝ માટે જોઈન કરો અમારા ગ્રૂપ 👇

Leave a Reply

Your email address will not be published.