હવે તમારો ફોન ચલાવો તમારા ઈશારાઓ થી,😱 મોઢાનાં હાવભાવ પરથી ચાલશે તમારો ફોન..! Details Here

હું આજે તમને Switch Acsses વિશે વાત કરી રહ્યો છું. જેને Google Assistant થી પણ એડવાન્સ કહી શકાય છે. આ કોઈ Application નથી પરંતુ આ તમારા ફોન માં Inbuild જ આવે છે. જેમ તેમ Google Assistant માં કોઈ App ખોલવાની સૂચના આપો છો ત્યારે એ તમારા Voice ને ડિટેકટ કરી તે એપ્લિકેશન ખોલી આપે છે.

પરંતુ તમે તમારા ફોન માં Swich Acsses કરી તમારા ચહેરા દ્વારા ફોન ને કમાંડ આપી શકો છો જેના માટે તમારે નાતો બોલવું પડે કે ના તો હાથ અડકવો પડે. Swich Acsses એ તમારા કેમેરા દ્વારા તમારા ફેસ ને ડિટેક્ટ કરી એક્શન લેય છે. આ ના માટે કોઈ એપ્લિકેશન ની જરૂર પડતી નથી આ તમારા ફોન માં જ ઇનબિલ્ડ હોય છે. જેને ચાલુ કરવા માટે તમારે માત્ર નીચે જણાવેલા સેટિંગ Follow કરવાના રહેશે.

એ પહેલા તમને જણાવી દઉં કે આ સેટિંગ બધા ફોન માં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. માટે તમારે તે ચેક કરવા તમારા ફોન માં Swich Acsses ને સર્ચ કરી કરો અથવા આ ઓપ્શન તમારા ફોન ના સેટિંગ માં Accessibility ની અંદર જોવા મળી શકે છે. હવે નીચેના સ્ટેપ્સ Follow કરો જેઓ પાસે Android 8 કે તેથી ઉપરના વર્જન વાળા ફોન છે. આ કોઈ ચોક્કસ કંપની ના ફોન માં જ Available હસે તેવું નથી. આજકાલ ના આ હરીફાઈ વાળા માર્કેટ માં દરેક કંપનીઓ આ ફંકશન આપી શકે છે. આપડે અહી Realme ફોન ના ઉદાહરણ સાથી દરેક સ્ટેપ્સ ને સમજીએ.

 • પ્રથમ તમારા ફોન માં Setting ઓપન કરો.
 • ત્યાર બાદ તેમાં Additional Settings ઓપન કરો.
 • Additional Setting માં તમને Accessibility નામક ઓપ્શન જોવા મળશે તેના પર click કરો.
 • Accessibility માં તમને Switch Acsses નો વિકલ્પ મળશે તેના પર click કરો.
 • હવે Switch Acsses ની અંદર તમને ON/OFF નું આઇકોને મળશે જેના દ્વારા તમે તેને ON કરી શકો છો
 • Switch Acsses ને શરૂ કરતાની સાથે જ તમને Choose A Switch Type નામક નવી વિન્ડો દેખાશે.
 • આ વિન્ડો માં તમારે Camera Switch ને પસંદ કરવાનું રહેશે.
 • Camera Switch ને પસંદ કરી NEXT બટન પર ક્લિક કરો.
 • Next બટન પર ક્લિક કરવાથી તમને 10 કે 12 MB જેટલો ડેટા ડાઉનલોડ કરવા નું જણાવશે.
 • ડેટા ડાઉનલોડ થાય બાદ તમને જુદા જુદા વિકલ્પ મળશે.
 • આ વિકલ્પો ને તમારી યોગ્યતા મુજબ સેટ કરો.
 • હવે તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો.

નોંધ : એવું પણ બની શકે કે તમારા ફોન માં ઉપર જણાવ્યા મુજબ 10 કે 12 MB નો ડેટા ડાઉલોડ ના થાય. તો એના માટે તમારે તમારા ફોન ને કોઈપણ wifi સાથે Connect કરો કે જેમાંથી તમને 10 કે 12 MB જેટલો ડેટા મળી શકે. જેથી તમે આ સુવિધાનો લાભ લાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published.