કાચા બદામ ગર્લ અંજલિ અરોરાએ બેશરમ રંગ ગીત પર કર્યો એવો બોલ્ડ ડાન્સ કે….🥵 જુઓ વીડિયો

કાચા બદામ વાળીએ બતાવ્યા જોરદાર મૂવ્સ… લોકો બોલ્યા કાચા બદામ એ દીપિકા પાદુકોણ ને પાડી દીધી, શું ફિગર છે

દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ તેના ગીત બેશરમ રંગને લઇને ઘણી વિવાદોમાં છે. સોશિયલ મીડિયાથી લઇને પોલિટિકલ અને સોશિયલ બેકગ્રાઇન્ડ સુધી ફિલ્મ વિરૂદ્ધ અવાજ ઉઠી રહ્યા છે. કિલ્મને બોયકોટ કરવાની માગ વધી રહી છે. પણ ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીએ આ ગીતને ઘણુ એન્જોય કરી રહી છે અને બેશરમ રંગ ગીત પર રીલ્સ બનાવી શેર પણ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ બની ચૂકેલા બેશરમ રંગ ગીત પર કાચા બદામ ગર્લ અને સોશિયલ મીડિયા સેંસેશન અંજલી અરોરા પણ તેના કાતિલાના મૂવ્સ બતાવતી નજર આવી રહી છે.

તેણે કેટલાક સમય પહેલા જ તેના સોશિયલ મીડિયા પર જ પઠાણના બેશરમ રંગ ગીત પર રીલ્સ બનાવી હતી. જેમાં તે દીપિકા પાદુકોણના સ્ટેપ્સ ફોલો કરતી જોવા મળી હતી. આ વીડિયોને લઇને ચાહકોએ અંજલિના ઘણા વખાણ કર્યા હતા. અંજલી આ વીડિયોમાં ઘણી ખૂબસુરત અને બોલ્ડ લાગી રહી હતી. અંજલિના આ વીડિયો પર યુઝર્સ ઘણી કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. કોઇએ કહ્યું- મને ખબર હતી કે અંજલિ અરોરા ચોક્કસ આ ગીત પર વીડિયો બનાવશે. એક યુઝરે લખ્યું- તમે છવાયેલા છો.

સાથે જ કેટલાક યુઝર્સે તોફાની કોમેન્ટ્સ પણ કરી છે અને લખ્યું- દુનિયાના લોકોએ તમારો રંગ જોઈ લીધો છે. તમને જણાવી દઇએ કે ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઇ ચૂકેલી અંજલિ અરોરા કંગના રનૌતના શો ‘લોક અપમાં જોવા મળી હતી. આ શોમાં અંજલિ એક મજબૂત ખેલાડી રહી. શો દરમિયાન તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા પણ કર્યા. થોડા દિવસો પહેલા અંજલિ તેના કથિત MMS વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહી હતી. જો કે, શોમાંથી બહાર નીકળ્યા બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે MMS વીડિયોમાં જે છોકરી જોવા મળી હતી તે એ નથી.

Credit – https://www.instagram.com/reel/CmbgQCWBsxS/?igshid=Yzg5MTU1MDY=

બીજી તરફ ફ઼િલ્મ પઠાણના આ ગીતની વાત કરીએ તો તેના પર સતત હોબાળો ચાલી રહ્યો છે. આ ગીતમાં દીપિકાના પોઝ અને તેના કપડાને લઇને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આ ગીત વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડાન્સમાં દીપિકાએ ભગવા રંગની બિકી પહેરી છે. જોકે, વિવાદો વચ્ચે ગીત ટ્રેન્ડ કરી રહ્યુ છે. ફિલ્મનો બહિષ્કાર કરનારાઓનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા દીપિકાએ લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.