ભારત પાકિસ્તાન મહામુકાબલો
હવે બન્ને ટીમોએ અહીં પ્રેક્ટિસ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. એશિયા કપની શરૂઆતથી જ ભારતનો આ ટૂર્નામેન્ટ પર દબદબો રહ્યો છે. એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શ્રીલંકાની યજમાનીમાં UAEમાં રમાશે. આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાશે. તેમજ એશિયા કપની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ટકેલી છે. હવે તે જોવાનું રહ્યું કે આમાં કોણ બાજી મારે છે.
એશિયા કપ 2022 : ભારત – પાકિસ્તાન મેચ
ગત એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને 7મી વખત આ ટાઇટલ જીત્યું હતું. ટીમ ઇન્ડિયા આ પહેલા 1984, 1988, 1990, 1991, 1995, 2010 અને 2016માં એશિયા કપના ટાઇટલ્સ જીતી ચૂક્યું છે. જે બાદ શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.
IND vs PAK એશિયા કપ 2022 મેચ લાઇવ T20, મેચની તારીખ, મેચનો સમય, ભારત પ્લેઇંગ ઇલેવન, પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન, સ્ક્વોડ્સ, ભારતમાં લાઇવ સ્ટ્રીમિંગ, ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ- દેશમાં ભારત વિ પાકિસ્તાન લાઇવ ક્યારે અને ક્યાં જોવું?
એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હોટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
Live મેચ જોવાની લિંક નીચે આપેલ છે ⬇️