ખેડૂતો માટે માલ વાહક વાહન ખરીદવા માટે 75,000 સુધીની સહાય 👌 કિસાન પરિવહન યોજના 2022 નવા ફોર્મ શરૂ…

● લાયકાત :-

 1. ગુજરાત રાજ્યનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે.
 2. પાંચ વર્ષમાં એક વખત એકાઉન્ટ દીઠ સહાય લઈ શકે છે.
 3. સૂચિબદ્ધ મોડેલ કંપની ખરીદવામાં આવશે.

● લાભાર્થી કેટેગરી 01:-

નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને :
કુલ ખર્ચના 35% અથવા રૂ. 75,000/- બે માંથી ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે

● લાભાર્થી કેટેગરી 02 :-

સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના 25% અથવા રૂ. 50,000/- બે માંથી ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

◆ ક્યાં વાહનોનો લાભ મળી શકે ? :-

 1. Maruti Suzuki India Ltd, New Delhi Super Carry Chassis 1.2L 5MT
 2. Maruti Suzuki India Ltd, New Delhi Super Carry Std 1.2L 5MT
 3. TATA Motors Ltd, Mumbai TATA ACE Gold Petrol BSVI
 4. Mahindra & Mahindra Ltd, Mumbai Mahindra Jeeto Plus -20 CNG
 5. Mahindra & Mahindra Ltd, Mumbai Mahindra Jeeto Plus- 16 BS VI
 6. TATA Motors Ltd, Mumbai TATA ACE Gold Diesel BSVI
 7. Maruti Suzuki India Ltd, New Delhi Super Carry Std CNG 1.2L 5MT
 8. TATA Motors Ltd, Mumbai TATA ACE Gold CNG BSVI
 9. Mahindra & Mahindra Ltd, Mumbai Mahindra Supro Minitruck CNG BS VI
 10. TATA Motors Ltd, Mumbai TATA Intra V10 BSVI
 11. TATA Motors Ltd, Mumbai TATA Intra V10 AC BSVI
 12. Mahindra & Mahindra Ltd, Mumbai Mahindra Supro Maxitruck T4
 13. Ashok Leyland Ltd, Chennai Dost Strong LE FSD
 14. Ashok Leyland Ltd, Chennai Dost CNG LE
 15. Ashok Leyland Ltd, Chennai Dost Strong LE HSD
 16. TATA Motors Ltd, Mumbai TATA Intra V30 non-AC BSVI
 17. Ashok Leyland Ltd, Chennai Dost Strong LS FSD
 18. Ashok Leyland Ltd, Chennai Dost Plus LE FSD
 19. Mahindra & Mahindra Ltd, Mumbai Mahindra Supro Maxitruck T6
 20. Ashok Leyland Ltd, Chennai Dost CNG LS
 21. Ashok Leyland Ltd, Chennai Dost Strong LS
 22. HSDAshok Leyland Ltd, Chennai Dost Plus LE HSD
 23. Ashok Leyland Ltd, Chennai Dost Plus LS FSD
 24. Ashok Leyland Ltd, Chennai Dost Strong LX FSD
 25. TATA Motors Ltd, Mumbai TATA Intra V30 AC BSVI 31/03/2022 AC BSVI
 26. Ashok Leyland Ltd, Chennai Dost Plus LS HSD
 27. Ashok Leyland Ltd, Chennai Dost Strong LX HSD
 28. Ashok Leyland Ltd, Chennai Dost Plus LX FSD
 29. Ashok Leyland Ltd, Chennai Dost Plus LX HSD
 30. Mahindra & Mahindra Ltd, Mumbai BMT Plus PS 1.2T
 31. TATA Motors Ltd, Mumbai TATA Yodha 1200 Pickup BSVI
 32. TATA Motors Ltd, Mumbai TATA Yodha Crew Cabin 4×2 BSVI
 33. TATA Motors Ltd, Mumbai TATA Yodha 1500 Pickup BSVI
 34. TATA Motors Ltd, Mumbai TATA Yodha SC 4×4 BSVI 31/03/2022
 35. TATA Motors Ltd, Mumbai TATA Yodha Crew Cabin 4×4 BSVI
 36. Mahindra & Mahindra Ltd, Mumbai BOLERO PICK-UP FB MS 1.3T XL
 37. Mahindra & Mahindra Ltd, Mumbai BOLERO PICK-UP FB PS 1.3T XL

◆ ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

 1. આધાર કાર્ડ
 2. પાસપોર્ટ સાઈઝ ફોટો
 3. બેન્ક પાસબુક
 4. મોબાઈલ નંબર (રજીસ્ટ્રેશન માટે)

Important Links :

ફોર્મ ભરવાની Link – Click here

■ માહિતી પસંદ આવી હોય તો આગળ તમારા મિત્રોને પણ શેર કરજો અને રોજ અવનવી માહિતીઓ, Facts, ભરતી, યોજના અને બીજી ન્યુઝ જાણવાં Visit કરતા રહો અમારી વેબસાઈટ. 

Leave a Reply

Your email address will not be published.